*RTOમાં થતી ભીડ અટકાવવા રાજ્ય સરકારનો નિર્ણય*
*પોલીસ વાહનચાલકો પાસે માસ્ક સિવાયના દંડ નહીં વસૂલે*
*ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ કોઈ દંડ નહીં વસૂલાય*
*ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ વાહન ડિટેઈન નહીં કરાય*
*CM રૂપાણીએ આર.સી.ફળદુ, પ્રદીપસિંહ જાડેજાને સૂચના આપી*