અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો
મહિલા દદીઁ ને લો બીપી થતા તે આવી હતી સારવાર માટે
ફરજ પર ના તબીબો એ મહિલા ને સારવાર ની ના કહેતા તમામ સવઁન્ટ કમઁચારી ઓ કામ થી અડગા રહ્યા
હોસ્પિટલ ના આર એમ ઓ એ આ અંગે તપાસ કરી ને તેઓ ને સારવાર માટે હોસ્પિટલ મા દાખલ કરવા ની વાત કહ્યી
જોકે હોસ્પિટલ સાથે સંકડાયેલ કમઁચારી ઓ એ આ હોસ્પિટલ મા દદીઁ ઓની કોઈ જાત ની સારસંભાળ ના લેવાતી હોવા ની વાત કહ્યી
સરકારી જનરલ હોસ્પિટલ મા જ ચાલતી આવી બેદરકારી અંગે અનેક દદીઁ ઓ અને સગા ઓએ કાઢ્યો બળાપો