ગ્રાઉન્ડ ફ્લોર, બીજો, પાંચમાં માળ પર દર્દીઓને SVP માં અપાઈ રહી છે સારવાર.

SVP માં ICU ના અંદાજે 50 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે, જે તમામ ફૂલ છે.. અન્ય 175 બેડ પર કોરોનાના દર્દીઓ છે સારવાર હેઠળ… કુલ 225 જેટલા જ દર્દીઓ હાલ છે SVP માં સારવાર હેઠળ… ગ્રાઉન્ડ ફ્લોર, બીજો, પાંચમાં માળ પર દર્દીઓને SVP માં અપાઈ રહી છે સારવાર…

1500 બેડની હોસ્પિટલમા માત્ર 225 દર્દીઓ તેમ છતા ફુલ, બેડ ખાલી નથી સવાલો ઉઠાવી શકાય