ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રુપાણીએ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓ સાથે વાત કરી

આજે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રીવિજયભાઈ રુપાણીએ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓ સાથે વાત કરી હતી અને ખબરઅંતર પૂછી હુફ પુરી પાડી હતી