❣કોરોના આજનો નથી‼️ 🌹જગ્ન્નાથ ભગવાન 👏🏼ના સમય થી છે.‼️
🚩હિન્દુ ❣પ્રણાલિકા પાછળનું રહસ્ય‼️
🎷શું આપે ક્યારેય ❣વિચાર કર્યો છે કે, ..પ્રત્યેક વર્ષ 🚩રથયાત્રાના પહેલા 🌹ભગવાન જગન્નાથજી👏🏼 બીમાર પડે છે.‼️ તેમને❣ શરદી અને ❣તાવ થઈ જાય છે. ‼️બીમારીની આ હાલતમાં તેમને 🎷Quarantine ‼️કરવામાં આવે છે 🚩જેને ❣મંદિરની ભાષામાં ❣અનાસાર”* *કહેવામાં આવે છે.* *ભગવાનને 14 દિવસ સુધી એકાંતવાસ એટલે Isolation માં રાખવામાં આવે છે. આપે બરોબર વાંચ્યું છે 14 દિવસ જ.* *Isolation ની આ અવધિમાં ભગવાનના દર્શન બંધ રહે છે અને ભગવાનને જડીબુટીયોનાં પાણી આહારમાં દેવામાં આવે છે એટલે Liquid diet. અને આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી રહી છે.*
*આજે વીસમી સદીમાં આધુનિક વૈજ્ઞાાનિકો આપણને ભણાવી રહ્યાં છે કે Isolation & Quarantine નો સમય અવધિ ૧૪ દિવસ સુધી રહે. એ દરમ્યાન જો દર્દી અન્ય કોઈના સંપર્કમાં આવે તો સંપર્કીત વ્યક્તિ સંક્રમણનો ભોગ બની શકે છે. એ જ કારણોસર આપણા જ્ઞાની પૂર્વજોએ ભગવાનને , ઘનિષ્ઠ સંપર્કમાં રહેલ ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજીને મોસાળમાં મોકલી એકાંતમાં રાખેલ.*
*એ જ કારણોસર શીતળા, અછબડા, ઓરીના દર્દીઓના ઘેર કોઈને જવા દેવામાં આવતા નહીં, દર્દીને ઘેર ક્વોરન્ટાઈનમાં રાખતા. ભૂલથી કોઈ અજાણી વ્યક્તિ એના ઘેર ન જઈ ચડે એટલે ઘર બહાર લીમડાના પાનનું તોરણ બાંધવામાં આવતું. કેવી અદ્ભૂત વૈજ્ઞાનિક પધ્ધતિ અને આપણે એને અભણ લોકોની જૂઠી પ્રણાલિકા ગણી એની મજાક ઉડાવતા!*
*”જે આજે આપણને ભણાવવામાં આવી રહ્યું છે તે આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલાથી જાણતા હતા.”*
🙏🏻🚩*સનાતન સત્ય*🚩🙏🏻