*પાકિસ્તાન મરીને ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ કર્યું*

રકા: અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી ગુજરાતની ચાર બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનની નાપાક હરકત સામે આવતા માછીમાર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.