*MS યુનિવર્સિટીમાં દારૂની 8 બોટલ સાથે બે વિદ્યાર્થી ઝડપાયા*

વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ. યુનિવર્સિટીના કે.એમ. હોલમાં દારૂની 7 બોટલ સાથે બે વિદ્યાર્થીઓ અને બે બહાર વ્યક્તિને વિજીલન્સની ટીમે ઝડપી પાડ્યા હતા. અને પોલીસના હવાલે કર્યાં હતા. જોકે પોલીસે ચારેયને જામીન પર મુક્ત કર્યાં હતા