મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન

બ્રેકીંગ ન્યુઝ
મહામંડલેશ્વર ભારતીબાપુ થયા બ્રહ્મલીન
93 વર્ષની વયે ભારતી બાપુ બ્રહ્મલીન
સરખેજ આશ્રમ ખાતે દર્શનાર્થે રખાશે પાર્થિવદેહ
સવારે 9.30 સુધી કરી શકાશે અંતિમ દર્શન
ભારતીબાપુને જૂનાગઢમાં અપાશે સમાધિ