બ્રેકિંગ ન્યૂઝ: ગાંધીનગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો. અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરાયા,ગુજરાતમાં કોરોનાનાં કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા

બ્રેકિંગ ન્યૂઝ:
ગાંધીનગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો
13મી તારીખે દુબઇ ગયા હતા વ્યકિત
16મી તારીખે પરત ફરતાં કરાઇ સારવાર
દર્દીને અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરાયા
ગુજરાતમાં કોરોનાનાં કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા