*હાલોલ પાવાગઢ રોડ પર કુટણખાનાનો પર્દાફાશ*

હાલોલઃ હાલોલ પોલીસે ડમી ગ્રાહક મોકલીને પાવાગઢ રોડ પર આવેલા સિંધાવાવ તળાવ પાસેથી કુટણખાનુ ચલાવતા શખ્સ અને બે પરપ્રાંતિય યુવતીઓને ઝડપી પાડી છે અને પોલીસે કાર જપ્ત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ડમી ગ્રાહક સાથે યુવતીનો 500 રૂપિયાનો સોદો કર્યો