દાહોદ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ

#દાહોદ
દાહોદ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ
વધતા કોરોના સંક્રમણ ને લઈ ન નિર્ણય
અલગ અલગ વિભાગના અધિકારી- કર્મચારીઓને કામગીરી સોંપાઈ
તમામને કોરોનાની કામગીરી સોંપવામાં આવી