દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનના પાલન કરવાનુ રહેશે અને 50થી વધુ દર્શનાર્થીઓ ભેગા નહી થઈ શકે.

કાલથી

સોમનાથ મંદિર,
દ્વારકાધીશ મંદિર,
અમદાવાદનું જગન્નાથ મંદિર,
પાવાગઢ મંદિર,
ચોટીલાનું ચામુંડા મંદિર દર્શાનાર્થીઓ માટે ખુલશે.

જ્યારે અંબાજી મંદિર 12 જૂને ખુલશે.

દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનના પાલન કરવાનુ રહેશે અને 50થી વધુ દર્શનાર્થીઓ ભેગા નહી થઈ શકે.