સુરેન્દ્રનગરના ખેડૂતોને ગ્રાહક સુરક્ષા કમિશને આપી રાહત.

સુરેન્દ્રનગરના ખેડૂતોને ગ્રાહક સુરક્ષા કમિશને આપી રાહત. ખેડૂતોને 30 દિવસમાં 7 ટકા વ્યાજ ચુકવવા SBI વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કમિશનનો આદેશ.