જામનગર ખાતે આપ દ્વારા શહીદોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ..

જામનગર: જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આમ આદમી પાર્ટી ના ભાવિકાબેન પટેલ, ચેતનાબેન માણેક, ક્રિષ્ના બેન જોશી, હિરનાબેન મેહતા, ધવલભાઈ ઝાલા, દિલીપસિંહ જાડેજા, બકરબાપુ, રોહિત મકવાણા, કેતન પરમાર, અશ્વિન વારા, હેમંતભાઈ ભદ્રા, અનુભાઈ રાઠોડ, તેજસભાઈ જોશી, જીગ્નેશ ભાઈ ખજૂરીયા, મહેન્દ્રસિંહ ઝાલા, ધમભા રાજુભાઇ, ધર્મેશભાઈ કુલદીપસિંહ વાઢેર, મયુરસિંહ સોલંકી, પ્રમોડસિંઘ રાજપૂત વગેરે લોકો હાજર રહી શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી