રાજ્ય સરકારે LRD ઉમેદવારોની માંગ સ્વીકારી

20 ટકા વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા સહિતની માંગો સ્વીકારાઈ

બે દિવસમાં સત્તાવાર પરિપત્ર જાહેર કરાશે

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને LRDના ઉમેદવારો વચ્ચે યોજાઈ હતી બેઠક