સરીગામ નજીક પુનાટ નાડાફળીયા સાંઈ મંદિરમાં દાનપેટીની થઈ ચોરી

#વલસાડ
સરીગામ નજીક પુનાટ નાડાફળીયા સાંઈ મંદિરમાં દાનપેટીની થઈ ચોરી
પુનાટ નાડાફળીયા સાંઈ મંદિરનો પાછળનો દરવાજો તોડી ચોર દાનપેટી લઈને ફરાર થઈ ગયા
ચોરીની જાણ થતા મંદિરનાં આગેવાનોએ ભીલાડ પોલીસ અને 100 નંબર પર જાણ કરી
ભીલાડ પોલીસે તપાસ આરંભી