લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સેરેમની.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ સેરેમની…… લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અમદાવાદ.. ડિસ્ટ્રિક્ટ 3232-B-2 (2019-20) તારીખ-9-8-2020 ના રોજ ડીસ્ટ્રીક એવોર્ડ સેરેમની zoom vebinar મા આયોજન કરવામાં આવેલ. દર વર્ષે લાયન્સ ક્લબ દ્વારા અલગ-અલગ એવોર્ડ આપી લાયન્સ મેમ્બર ને બેસ્ટ વર્ક અને સેવાકીય પ્રવૃત્તિ માટે સન્માનિત કરવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર મણીભાઈ પટેલ અને ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ….. આ એવોર્ડ સેરેમની ના chief guest પ્રવીણ chhajed, સ્પેશ્યલ ગેસ્ટ- નરેન્દ્ર પટેલ અને ભરત chhajed, જ્યોત્સના જયસ્વાલ, સીરીશ શાહ અને મેમ્બર્સ એ ખાસ હાજરી આપી હતી… ડોક્ટર સંગીતા પંચાલના બેસ્ટ એન્કરિંગ થી શોભા માં વધારો થયો હતો. મણીભાઈ પટેલ અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન…