સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના કરાડ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી.

શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા પરિવાર ઘરમાં રાખેલ તમામ રાચરચીલું તમામ વસ્તુઓ અને ખાવા-પીવાનો સામાન અનાજ સહિત તમામ દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા છે.
ગરીબ દંપતી પાસે હવે માત્ર પહેરેલાં કપડાં જ બચ્યા