સુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા પહેલા…..

રાજનીતિમાં ગુનેગારોની સંખ્યા વધતા હવે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. અદાલત દ્રારા તમામ રાજનૈતિક દળોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાની અધિકૃત વેબસાઈટ પર તમામ ઉમેદવારોની જાણકારી મુકવામાં આવે. જેમાં ઉમેદવાર ઉપર નોંધાયેલ કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ જણાવવાનું રહેશે. એટલે કે હવે રાજનીતિક દળોએ એ વાત પણ બતાવવાની રહેશે કે શા માટે ટિકિટ માટે એક ક્રિમિનલ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યોસુપ્રીમ કોર્ટનો આદેશ હવે ગુનેગારોને ટિકટ આપતા