સુરત લાયન્સ કલબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા સરસ્વતી વિધા આશ્રમ શાળા આહવા ડાંગ ખાતે સાઉન્ડ સિસ્ટમ અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે આર.સી. મોનાબેન દેસાઈ, પ્રમુખ હિતેશભાઈ ટેલર, મંત્રીત્ ગીતાબેન દાતા ધનસુખભાઇ પૂર્ણિમાબેન, વર્ષાબેન સહિત ક્લબના તમામ સભ્યો ઉપસ્થિત રહિયા હતા
Related Posts
અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ
અમદાવાદ જુહાપુરા માં વીજ ચોરી નો મામલો કુખ્યાત નજીર વોરા સામે નોંધાઈ વધુ એક ફરિયાદ ટોરેન્ટ પાવર ના ઓફિસરે નોંધવી…
અમદાવાદ ના મણિનગર જવાહર ચોક થી ચંડોળા જતી કેનાલ પાસે ની ઘટના
અમદાવાદ ના મણિનગર જવાહર ચોક થી ચંડોળા જતી કેનાલ પાસે ની ઘટના સુમન સજની સોસાયટી મા એક યુવકે ત્રણેક વાર…
*ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું*
*ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની…
