ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા થયો અકસ્માત

#સુરત
કલેકટર કચેરી બહાર અકસ્માત.
ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા થયો અકસ્માત
રોડ પરના ત્રણ વ્યક્તિઓને પહોંચી ઇજા
એક્ટિવા ચાલકને બચવતા જતા થયો અકસ્માત
અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરેને પહોંચી ઇજા