સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ.

સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ. તારીખ ૧૧ એપ્રિલે ફાગણ વદ અમાસના દિવસે મેળો હતો. આકુળ-વ્યાકુળ સંગમ સરસ્વતી નદીના સંગમ સ્થાને મેળો યોજાવાનો હતો.