#વલસાડ
વલસાડ ટ્રેન અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત
ડુંગરી અને વલસાડ વચ્ચે અગ્રસ્ત ક્રાંતિ ટ્રેનની અડફેટે મોર આવી જતા મોત
રેલવે દ્રારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી મોર સુપ્રત કરાયો
ફોરેસ્ટ દ્રારા મૃત મોરનો કબજો લઈ વિધિવત રીતે મોરની અંતિમ પ્રક્રિયા હાથ ધરાઈ