સરકારી વીમા કંપની LICમાં 3.50ટકા હિસ્સો વેચ્યા બાદ હવે કેન્દ્ર સરકાર અન્ય કંપનીના તેના તમામ શેર વેચવાની તૈયારીમાં છે.એક રિપોર્ટ અનુસાર,આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ હિન્દુસ્તાન ઝિંકનો સંપૂર્ણ હિસ્સો વેચવાની મંજૂરી આપી દીધી છે.આજે મળેલી બેઠકમાં આ મંજુરી આપવામાં આવી હતી. સરકાર હાલમાં કંપનીમાં 29.5ટકા હિસ્સો ધરાવે છે.સરકારને આશા છે. છે કે આ વેચાણથી તેને 36હજાર કરોડ રૂપિયા મળી શકે