અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો પરિપત્ર
ઉદ્યોગ એકમોને હવે ફાયર વિભાગ એન ઓ સી નહી આપે
ફાયર વિભાગને ઉદ્યોગિક એકમ ફાયર એન ઓ સી થી બાકાત કરાયું
હવે ઉદ્યોગ એકમોને ફાયર એન ઓ સી કોણ આપશે તે હજુ સ્પષ્ટ નહી
ઉદ્યોગ વિભાગ દ્વારા એન ઓ સી આપવાની હિલચાલ
સવાલ ઉભો થયો કે ફાયર વિભાગની જગ્યાએ ફેક્ટરી ઇન્સ્પેક્ટર હવે એન ઓ સી આપશે
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના ઉદ્યોગ એકમ નિયમ લાગુ
સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર
હાઇકોર્ટ દ્વારા ફાયર NOC મુદ્દ રાજ્ય સરકાર કાઢી હતી ઝાટકણી