*અમદાવાદના* IIMમાં કોરોનાનો રાફડો
નરેન્દ્ર મોદી સ્ટૅડિયમમાં ક્રિકેટ મૅચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓને કોરોના આવ્યો હતો. ત્યાર બાદ સંસ્થામાં આ આંકડો કુલ 40 પર પહોંચતા ખળભળાટ મચ્યો છે. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હતી.
ઇન્ડિયા ક્રાઇમ મિરર