અમદાવાદ રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ની અનોખી પહેલ અને કાર્યવાહી

અમદાવાદ રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ની અનોખી પહેલ અને કાર્યવાહી, માસ્કનો દંડ વસુલવાની જગ્યાએ ગાંધીગીરી અપનાવી અને પગપાળા ચાલી જે પર્સન લોકોએ આ કોરોના ની મહામારી મા માસ્ક નોહતા પહેર્યા તમને માસ્ક પહેરાવી જન જાગૃતિ ની અનોખી પહેલ કરી…. ખરેખર અતિ સરાહનીય અને બિરદાવા લાયક કામગીરી આ પોલીસ કર્મીઓ કરી રહ્યા છે… સલામ છે અમદાવાદ પોલીસ ને..👍👍👍