ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશેઃ CM રૂપાણી

ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ફોરોનાની સાયકલ મુજબ કેસ વધે અને ઘટે છે. હજુ પણ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસ વધશે.” સાથે જ કહ્યું કે, દરેક સરકારી કર્મચારીઓને ક્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.