ભાવનગરના પાલીતાણામાં ગઈ કાલે 16 વર્ષીય વિદ્યાર્થીની પર થયેલા હુમલા પગલે વિરોધ સાથે મૌન રેલી નીકળી

#ભાવનગર
ભાવનગરના પાલીતાણામાં ગઈ કાલે 16 વર્ષીય વિદ્યાર્થીની પર થયેલા હુમલા પગલે વિરોધ સાથે મૌન રેલી નીકળી
શહેરના ભૈરવનાથ ચોક ખાતે રેલી કાઢી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન પત્ર
યુવતીને ન્યાય મળે અને હુમલો કરનાર યુવકને સજા મળે તેવી માંગ સાથે મૌન રેલી કાઢી અપાયું આવેદનપત્ર