પોલો ફોરેસ્ટમાં વધુ એકવાર પ્રતિબંધ

#સાબરકાંઠા
પોલો ફોરેસ્ટમાં વધુ એકવાર પ્રતિબંધ
કોરોના મહામારીને પગલે જિલ્લા સમાહર્તાએ બહાર પાડ્યું જાહેરનામું
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવામાં આવ્યું આ પગલું
હોળી ધૂળેટીના તહેવાર સહિત જાહેર રજાઓના પગલે મુલાકાતીઓ વધવાની સંભાવના