AMTSનું વર્ષ 2021-22નું રુ. 523.73 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

#અમદાવાદ
AMTSનું વર્ષ 2021-22નું રુ. 523.73 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
ગત વર્ષ કરતાં બજેટમાં રુ. 20.53 કરોડનો વધારો
કુલ 758 બસ પૈકી 50 બસ AMCની માલીકીની
લાલ દરવાજા બસ ટર્મિનલને અપાશે હેરિટેજ લુક