લોકડાઉન અને પુરા દિવસના કન્જંનો કોઈ વિચાર નથી, લોકો ગભરાઈ નહીં: CM રૂપાણી

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ઘ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ અને થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે, લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપ્યો છે. અને એ મુજબ સરકાર દરરોજ રિબૂ પણ કરે છે.