રાજ્યના પ્રસિદ્ધ મંદિરો પૈકીના એક શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરનારને નહીં મળે પ્રવેશ મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય

દર્શને આવતા ભાઈઓ તથા બહેનોએ ટૂંકા વસ્ત્રો હશે તો મંદિર દર્શનાર્થે પ્રવેશ નહીં મળે… ટૂંકા વસ્ત્રો પહેરનારને પિતામ્બર લપેટ્યા બાદ મળશે પ્રવેશ