નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 15 જાન્યુઆરીથી 29 ફેબ્રુઆરી દરમિયાન મફતમાં ફાસ્ટૈગ ઉપલબ્ધ કરાવી રહી છે. ઓછોરિટીની તરફથી ફાસ્ટેગના 100 રૂપિયા લેવામાં આવશે નહી. તેવામાં જો તમે અત્યાર સુધીમાં ફાસ્ટૈગ નથી લગાવ્યું તો, આ 15 દિવસ દરમિયાન મફતમાં ફાસ્ટૈગ મેળવી શકો છો.વાહન ચાલકને મફત ફાસ્ટૈગ માટે ઓથોરાઈજ્ડ ઓફ સેલ લોકેશન પર પોતાના વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સાથે મુલાકાત કરવી પડશે. NHAI ફાસ્ટૈગને બધા જ નેશનલ હાઈવે ફ્રી પ્લાઝા, રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, કોમન સર્વિસ સેન્ટર, ટ્રાન્સપોર્ટ હબ અને પેટ્રોલ પંપ પરથી લઈ શકાય છે. સરકારે દેશભરના 527 નેશનલ હાઈવે પર ફાસ્ટૈગ બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમનો અમલ કરી દીધો છે. જેથી તમારે નજીકના NHAI ફાસ્ટૈગ પોઈન્ટ ઓફ સેલ લોકેશન માટે MyFASTag એપ ડાઉનલોડ કરવી પડશે અથવા તો www.ihmcl.com પર વિઝિટ કરવી પડશે. તે સિવાય 1033 NH હેલ્પલાઈન નંબર પર કોલ કરવો પડશે.
Related Posts
PM મોદીએ આપ્યો નવો મંત્ર: સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ
*PM મોદીએ આપ્યો નવો મંત્ર: સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ*
CBSE ધોરણ – 10ની પરીક્ષા રદ્દ
CBSE ધોરણ – 10ની પરીક્ષા રદ્દ CBSE ધો – 12ની પરીક્ષા સ્થગિત 1 જૂને ધો – 12ની પરીક્ષા અંગે સમીક્ષા…
*રોંગ સાઈડમાં વાહન ચલાવતા સામે મેગા ડ્રાઈવ. અમદાવાદના ઘાટલોડિયામાં 10 ઉપર કેસ કરાયા*
*રોંગ સાઈડમાં વાહન ચલાવતા સામે મેગા ડ્રાઈવ. અમદાવાદના ઘાટલોડિયામાં 10 ઉપર કેસ કરાયા* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદવાસીઓ રોંગ સાઈડમાં…