ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની શાળાકીય પરીક્ષાઓનો 19 મીથી પ્રારંભ થશે

કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા પછીથી લેવાશે

પરીક્ષા ફરજીયાત, પછીથી પરીક્ષા આપનાર માટે નવા પેપરો તૈયાર થશે