આણંદમાં યુવતીએ મંદિરમાં દારૂ છાંટ્યો હોવાની ફરિયાદ સામે આવી

આણંદમાં યુવતીએ મંદિરમાં દારૂ છાંટ્યો હોવાની ફરિયાદ સામે આવી નશામાં ધૂત યુવતીએ દાવોલ ગામમાં મંદિરમાં દારૂ છાંટ્યો યુવતી અમદાવાદની હોવાનું સામે આવ્યું ગ્રામજનોએ યુવતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી