વધુ એક નેતાને કોરોનાનું ગ્રહણ

ન્યૂઝ બ્રેકિંગ
વધુ એક નેતાને કોરોનાનું ગ્રહણ
ઈશ્વર પટેલને થયો કોરોના
રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલને કોરોના
લક્ષણો જણાતા ટેસ્ટ કરાવાતા પોઝિટિવ નીકળ્યા
બે દિવસ અગાઉ બાબુ જમના થયા હતા પોઝિટિવ