ગોવામાં બિગ ડેડી કેસિનોમા યોજેલ મિસ અને મિસીઝ ઈન્ડિયા દિવાસ સીઝન 3 માં અમદાવાદ શેહરમાથી જુદા જુદા કેટેગરીમા વિજેતાઓ અને રનર-અપ બનીને અમદાવાદને ગૌરવ આપ્યું.

ોડા દિવસો પહેલા ગોવામાં બિગ ડેડી કેસિનોમા યોજેલ મિસ અને મિસીઝ ઈન્ડિયા દિવાસ સીઝન 3 માં અમદાવાદ શેહરમાથી જુદા જુદા કેટેગરીમા વિજેતાઓ અને રનર-અપ બનીને અમદાવાદને ગૌરવ આપ્યું.

આ સૌંદર્ય સ્પર્ધામાં 700 થી વધુ મહિલાઓએ નોંધણી કરાવી હતી ઓડિશન અને સ્ટેટ ફાઇનલ પછી 22 ફાઇનલિસ્ટ નેશનલ માટે પસંદ કરી હતી.16 વર્ષથી 61 વર્ષ કેટેગરી હતી. સમગ્ર ભારતમાંથી 22 સ્પર્ધકો હતા. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ ,કર્ણાટક, અને ઘણા વિવિધ રાજ્યોમાં તેઓ આવ્યા હતા. અમદાવાદથી મિસ ટીન ઈન્ડિયા દિવાસ ટાઇટલ જીત્યું રિયા સિંઘા.

ખુશી દેસાઇએ જીત્યું મિસ ટીન ઇન્ડિયા દિવાસ રનર અપ ટાઇટલ .
ક્લાસિક મિસિસ ઈન્ડિયા દિવાસ earth 61 વર્શીય રેનુ ભાટિયાને મળ્યું. અને મિસિસ ઈન્ડિયા વર્લ્ડ કેટેગરીનો ખિતાબ નિધિ શુક્લાને મળ્યો.
જયારે મિસિસ ઈન્ડિયા દિવાસ રનર અપનો ખિતાબ ડો. સ્વીટીને મળ્યો.
દિવાઝ બ્યૂટી પેજન્ટની આગામી સિઝન સપ્ટેમ્બર 2021 મા થશે .