ગાંધીના ગુજરાતમાં 2 વર્ષમાં 198 કરોડ રુપિયાનો દારુ ઝડપાયો

લોકડાઉન છતાં વર્ષ 2020માં 2019 કરતા વધુ દારુનો જથ્થો ઝડપાયો
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવી જાણકારી