રિવરફ્રન્ટ પરથી #Ayesha નામની યુવતીના આપઘાતનો મામલો

રિવરફ્રન્ટ પરથી #Ayesha નામની યુવતીના આપઘાતનો મામલો
રિવરફ્રન્ટ પોલીસે આયેશાના આરોપી પતિ આરિફ ખાનની ધરપકડ કરી
રાજસ્થાનના પાલી ખાતેથી કરી આરિફ ખાનની ધરપકડ કરાઈ
આવતીકાલે સવાર સુધીમાં આરોપીને લઈને અમદાવાદ પહોંચશે….