*ભાવનગર જીલ્લા ના મહુવા તાલુકા ના ટીટોઙીયા ગામ ખાતે 121 વર્ષની વય ઉપર ના માજી મતદાન કરવા પહોંચ્યા*
મહુવા ના ટીટોઙીયા ગામ ખાતે 121 વર્ષ ઉપરની વયના માજી અમ્રુબા ગીગુભા ચાવડા ચાલી ન શકતા હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કરવામાં આવ્યું હતું