નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.આજના દિવસે તમામ નાગરિકોને પણ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી લોકતંત્રમાં પોતાની સહભાગીતાને મજબૂત રીતે નોંધાવી સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ હેતુ આપનાં વિસ્તારમાં આપને સબળ નેતૃત્વ પ્રદાન કરે તેવા લોકપ્રતિનિધિઓને પોતાના અમૂલ્ય મત થકી ચૂંટવા આહ્વાન કર્યુ હતું
Related Posts
*📌મોરબી: આમરણ જોડિયા રોડ પર ટ્રેકટર હડફેટે પરપ્રાંતિય શ્રમિક પરિવારની બાળકીનું મોત*
*📌મોરબી: આમરણ જોડિયા રોડ પર ટ્રેકટર હડફેટે પરપ્રાંતિય શ્રમિક પરિવારની બાળકીનું મોત* મૃતક બાળકીનાં પિતાએ ટ્રેકટર ચાલક વિરૂધ્ધ નોંધાવી…
અમદાવાદ એરપોર્ટથી 13 કરોડનુ દાણચોરીનુ સોનુ ઝડપાયુ સોનાની પેસ્ટ બનાવીને કમ્મરબેલ્ટ મારફત દાણચોરીની ટેકનીકથી કસ્ટમ અધિકારીઓ ચોકયા: શારજાહથી આવેલા ત્રણ…
बडॉदा एम एस यूनिवर्सिटी होस्टल में शराब और कबाब महफ़िल मामले 12 छात्र को सस्पेंड किया गया। #ICMNEWS