અમિતાભ બચ્ચનની તબિયત બગડી, થવા જઈ રહી છે સર્જરી

અભિનેતા અમિતાભ બચ્ચને જણાવ્યું કે કોઈ મેડિકલ કંડીશનના કારણે તેમની સર્જરી થવા જઈ રહી છે. 78 વર્ષીય અભિનેતાએ ટંબલર પર પોતાના બ્લોગમાં લખ્યું મેડિકલ કંડીશન સર્જરી લખી નથી શકતો એક ફેને ટ્રીટ કર્યુ અમિતાભ બચ્ચનજીના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું. તમારા માટે પ્રેમ અને પ્રાર્થનાઓ કરૂ છું.