એનસીપી ના નેતા જયંત બોસ્કી ને ઉમરેઠ ની કોર્ટ દ્વારા કરાઇ બે વર્ષ ની સજા

ગાંધીનગર –

એનસીપી ના નેતા
જયંત બોસ્કી ને ઉમરેઠ ની કોર્ટ દ્વારા કરાઇ બે વર્ષ ની સજા

બોસ્કી વિરુધ્ધ
૫-૧૦ -૨૦૧૬ ની સાલ મા થઇ હતી ફરિયાદ

ઉમરેઠ ના મેળામાં માથાકૂટ થઇ હતી

માથાકૂટ દરમિયાન
ડેમેજ ઓફ પ્રોપર્ટી ના મામલે
નોંધાયો હતો ગુનો

આ મામલે ફરમાવાઇ ૨ વર્ષ ની
સજા

જયંત બોસ્કી હવે ઉપરની કોર્ટ મા કરી શકેછે અપીલ