બે સિંહણો ત્રણ સિંહબાળ સાથે રોડ પર ભ્રમણ કરવા નીકળ્યા હોય તેમ ફરી રહ્યા છે

રાજુલાના પીપાવાવ રેલવે કોલોની નજીક બે સિંહણો ત્રણ સિંહબાળ સાથે રોડ પર ભ્રમણ કરવા નીકળ્યા હોય તેમ ફરી રહ્યા છે