ગુજરાતની મહિલાએ 2,500ના પ્રાઈઝ ટેગની સાથે સગીર દીકરીની તસ્વીર ઓનલાઈન પોસ્ટ કરી, પોલીસે કરી ધરપકડ

ગુજરાતની મહિલાએ 2,500ના પ્રાઈઝ ટેગની સાથે સગીર દીકરીની તસ્વીર ઓનલાઈન પોસ્ટ કરી, પોલીસે કરી ધરપકડ

ગુજરાત પોલીસે એક 32-વર્ષીય મહિલાની એક સગીર દીકરીની તસ્વીર 2,500ના પ્રાઈઝ ટેગ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસ મુજબ આરોપીએ કથિત રીતે તેની પર ફોન નંબર પણ મુકી દીધો, પોલીસે કહ્યું કે, આરોપીએ સગીરના પિતા સાથે ઝઘડાનો બદલો લેવા માટે આ તસ્વીર પોસ્ટ કરી હતી.