⭕ *ગુજરાતમાં નવા 675 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,368 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ 215,સુરત 201,વડોદરા 57,નવસારી 24,જામનગર 18,ગાંધીનગર 16,રાજકોટ-ભરૂચ-વલસાડ 15,બનાસકાંઠા-સુરેન્દ્રનગર 12,મહેસાણા 10,ખેડા-ભાવનગર 9,આણંદ 8,જૂનાગઢ 7,પંચમહાલ-સાબરકાંઠા 5,મોરબી 4,અરવલ્લી-કચ્છ-અમરેલી 3,પાટણ-મહીસાગર-બોટાદ-દાહોદ-છોટાઉદેપુર 2,નર્મદા-ગીર સોમનાથ 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 33318
● રાજ્યમાં કુલ મોત : 1869
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 24038

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 21128
•વડોદરા-2324
•સુરત-5030
•રાજકોટ-284
•ભાવનગર-273
•આણંદ-229
•ગાંધીનગર-668
•પાટણ-208
•ભરૂચ-243
•નર્મદા-91
‌•બનાસકાંઠા-190
‌•પંચમહાલ-183
•છોટાઉદેપુર-57
•અરવલ્લી-210
•મહેસાણા-295
•કચ્છ-165
•બોટાદ-92
•પોરબંદર-19
•ગીર-સોમનાથ-77
‌•દાહોદ-81
•ખેડા-168
•મહીસાગર-139
•સાબરકાંઠા-179
•નવસારી-121
•વલસાડ-165
•ડાંગ-4
•દ્વારકા-23
•તાપી-8
•જામનગર-234
•જૂનાગઢ-108
•મોરબી-26
•સુરેન્દ્રનગર-154
•અમરેલી-88 કેસ નોંધાયા

Update- 01.07..2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)