ખેડા કપડવંજ પૂર્વ ભાજપ પ્રમુખ પર હુમલો

ખેડા
કપડવંજ પૂર્વ ભાજપ પ્રમુખ પર હુમલો
હેલ્મેટ ધારી બાઈક ચાલકે કર્યો હુમલો
સાંઈ નગર સોસાયટી પાસે બની ઘટના
ચાર દિવસ અગાઉ આવ્યો હતો ધમકી ભર્યો ફોન
કપડવંજ ટાઉન પોલીસે હુમલાખોરોને પકડવા કર્યા ચક્રો ગતિમાન