ચકચારી સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ DySP તરૂણ બારોટને CBI કોર્ટની રાહત.

ચકચારી સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ DySP તરૂણ બારોટને CBI કોર્ટની રાહત. પુરાવાના અભાવે CBI કોર્ટે તરૂણ બારોટ અને પોલીસકર્મી છત્રસિંહ ચુડાસમાને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યા.