બેંગલુરુમાં બની રહ્યું છે ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝ Ac રેલ્વે ટર્મિનલ

બેંગલુરુમાં બની રહ્યું છે ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝ Ac રેલ્વે ટર્મિનલ, રેલવે મંત્રીએ શેર

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે બેંગાલુરુમાં નવનિર્મિત સર એમ. વિશ્વેશ્વરૈયા રેલ્વે ટર્મિનલની તસવીરો શેર કરી છે જે ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝ AC રેલ્વે ટર્મિનલ બનશે. ગોયલે જણાવ્યું હતું કે, “અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ ટર્મિનલનું ટૂંક સમયમાં ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. સ્ટેશનનું બિલ્ડિંગ 4,200 ચોરસ મીટરમાં ફેલાયેલ છે, અને અહીં7 પ્લેટફોર્મ છે.”